Features maru bp મારુ બીપી (Blood Press
To record and track your BP measured by your doctor or yourself use this app.
This is a recordbook app that will keep track of your bp for years.
It will show the record in tabular and graphical forms, which can be stored and share as spreadsheet or image.
તમે અથવા તમારાં ડોક્ટરે માપેલ બીપીની નોંધ કરવા અને વર્ષો સુધી સાચવી રાખવા માટેની ગુજરાતી એપ.
તમારા મોબાઇલમાં જ (ઓફલાઇન) આ નોંધ સચવાઇ રહેશે અને દર વખતે નવી નોંધ ઉમેરી શકાશે.
તમારા બ્લડપ્રેશરનો ઇતિહાસ કોષ્ટક કે ચાર્ટ સ્વરૂપે જોઇ શકાય અને Spreadsheet તરીકે સાચવી પણ શકાશે.
આ નોંધ કે ચાર્ટ શેર પણ થઇ શકશે.
This app contains health educational contents of Gujarati Book titled High Blood Pressure written by Dr.
Ketan Jhaveri published by Bhansali Trust Jivanshaili Clinic.
આ એપમાં ડો.
કેતન ઝવેરી લિખિત અને ભણસાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી ક્લિનિક પુસ્તિકા હાઇ બ્લડપ્રેશર માંથી અારોગ્ય લક્ષી લખાણ લેવામાં આવ્યા છે.
Some critical technical help was rendered by Nisarg Jhaveri for development of this app.
આ એપ તૈયાર કરવામાં નિસર્ગ ઝવેરી તરફથી કેટલીક જરુરી તકનીકી મદદ મળી હતી.એન્ડ્રોઇડ સિવાયનાં ફોન કે કોમ્પ્યુટર માટે http://healthy100.in/marubp પરથી આ જ પ્રોગ્રામ mobile app વગર પણ વાપરી શકાશે.
Social Features
Connect and share with friends and the community.
Fitness Tracking
Track your workouts and monitor your health metrics.
Learning Tools
Enhance your learning experience with interactive features.
See the maru bp મારુ બીપી (Blood Press in Action
Get the App Today
Available for Android 8.0 and above